Aadhaar New Rules: હવે આધાર કાર્ડ પર સરનામું અને DOB નહીં દેખાય! શું બદલાશે તમારા માટે ?
Aadhaar Card New Rules: ભારતમાં આધાર કાર્ડ સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ઓળખપત્ર છે, પરંતુ સમય સાથે તેમાં મોટી સુરક્ષા ખામીઓ પણ સામે આવી છે. લોકો ઘણી જગ્યાએ આધારની ફોટોકોપી આપી દેતા હોય છે, જેના કારણે વ્યક્તિગત માહિતી ચોરી થવાનો ખતરો વધ્યે છે. આ જ કારણસર UIDAI હવે આધાર કાર્ડમાં મોટો ફેરફાર લાવવા જઈ રહ્યું છે. … Read more